Morning Mantra: 4 મંત્રોથી બાળકના દિવસની સકારાત્મક શરૂઆત કરાવો, મગજ પર અસરકારક અસર!

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Morning Mantra: જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ ખૂબ જ સારો જાય છે. એટલા માટે વડીલો હંમેશા દિવસની શરૂઆત શાંત અને પોઝિટિવ રીતે કરવા પર ભાર મૂકે છે. ખાસ કરીને બાળકોમાં તો આ આદત બાળપણથી કેળવવી જોઈએ. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે બાળપણ જ એ સમય છે જ્યારે બાળકો પોતાનું ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા હોય છે. આ સમયે તેઓ ઘણું બધુ નવું શીખી રહ્યા હોય જે આગળ જતા તેના ભવિષ્યને આકાર આપે છે. આ માટે તેમનું માનસિક સ્વાસ્થ્ય, ધ્યાન અને એકાગ્રતા સારી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં જો બાળકોના દિવસની શરૂઆત કેટલાક મંત્રો અને શ્લોકોથી થાય, તો તેનાથી સારું કંઈ હોઈ શકે નહીં. આ માત્ર બાળકોને આધ્યાત્મિકતા સાથે જોડવાનો એક માર્ગ જ નથી પણ તેમનામાં મેન્ટલ ક્લેરિટી લાવવાનો પણ એક સારો વિકલ્પ છે. તો ચાલો જાણીએ આ મંત્રો વિશે.

Share This Article