દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
તલ ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. સફેદ તલ શરીરને ગરમ રાખે છે. સાથે જ પેટ, હાર્ટ અને સ્કિનની બધી જ સમસ્યા પણ દુર કરે છે. 21 દિવસ સુધી રોજ 1 ચમચી તલ ખાવાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે.
વાતાવરણમાં ફેરફાર થાય એટલે ખાવા પીવામાં પણ ફેરફાર કરવો જરૂરી છે. ઠંડીની ઋતુ શરૂ થાય એટલે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં જો ડાયટ હેલ્થી હોય અને શરીરને ગરમી મળે તેવી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં ડાયટમાં કેટલીક વસ્તુઓને શરૂઆતથી જ લેવામાં આવે તો ઝડપથી ફાયદો થાય છે. શિયાળામાં સુપરફૂડ કહી શકાય તેવા તલ આવી જ વસ્તુ છે. આ ઋતુમાં તલ ખાવાથી શરીરને લાભ થાય છે. 21 દિવસ સુધી જો રોજ એક ચમચી તલ પણ ખાવામાં આવે તો તેનાથી શરીરને ફાયદા થાય છે અને કેટલીક બીમારીઓ તો દૂર પણ થવા લાગે છે.
તલ એક સુપરફુડ છે જેનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે. રસોઈ ઉપરાંત તલનો ઉપયોગ મુખવાસમાં પણ થાય છે. પરંતુ શિયાળા દરમિયાન યોગ્ય રીતે તલ ખાવામાં આવે તો તે શરીર માટે ઔષધી બની જાય છે. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં તલ ખાવાથી થતા ફાયદા વિશે.
શિયાળામાં તલ ખાવાથી થતા લાભ
1. તલ આપણા શરીર માટે ઔષધી સમાન છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ તલ ખાઈ શકે છે. સલમાન ઝીંક અને સિલેનિયમ જેવા તત્વ હોય છે જે એમ્યુન સિસ્ટમને મજબૂત રાખે છે. જેના કારણે શરીરને સંક્રામક બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે.
2. તલમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. તલ ખાવાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. 21 દિવસ સુધી રોજ તલ ખાવાથી હાડકાનું સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકોને કેલ્શિયમની ખામી હોય અથવા તો આર્થરાઇટિસ હોય તેમણે રોજ તલ ખાવા જોઈએ.
3. તલ આપણા ફેફસાને બરાબર રીતે ડીટોક્ષ કરી શકે છે. તલને ગોળ સાથે મિક્સ કરીને ખાવાથી ફેફસાને થતું નુકસાન અટકે છે.
4. તલમાં ઓમેગા 3 ફેટી એસિડ અને મેગ્નેશિયમ હોય છે. જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે. 21 દિવસ સુધી તલ ખાવાથી હાર્ટ ડિસીઝ નું રિસ્ક ઘટી શકે છે.
5. તલમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. જે લોકોને એનીમિયાની બીમારી હોય તેમણે તલ ખાવા જોઈએ. તલ ખાવાથી બ્લડ પ્યોરીફાય થાય છે અને હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
કેવી રીતે ખાવા તલ?
– શિયાળામાં તલને ગોળ સાથે મિક્સ કરીને તેના નાના-નાના લાડુ બનાવીને ખાઈ શકાય છે.
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
Sesame Seeds Benefits: વાતાવરણમાં ફેરફાર થાય એટલે ખાવા પીવામાં પણ ફેરફાર કરવો જરૂરી છે. ઠંડીની ઋતુ શરૂ થાય એટલે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં જો ડાયટ હેલ્થી હોય અને શરીરને ગરમી મળે તેવી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં ડાયટમાં કેટલીક વસ્તુઓને શરૂઆતથી જ લેવામાં આવે તો ઝડપથી ફાયદો થાય છે. શિયાળામાં સુપરફૂડ કહી શકાય તેવા તલ આવી જ વસ્તુ છે. આ ઋતુમાં તલ ખાવાથી શરીરને લાભ થાય છે. 21 દિવસ સુધી જો રોજ એક ચમચી તલ પણ ખાવામાં આવે તો તેનાથી શરીરને ફાયદા થાય છે અને કેટલીક બીમારીઓ તો દૂર પણ થવા લાગે છે.
તલ એક સુપરફુડ છે જેનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે. રસોઈ ઉપરાંત તલનો ઉપયોગ મુખવાસમાં પણ થાય છે. પરંતુ શિયાળા દરમિયાન યોગ્ય રીતે તલ ખાવામાં આવે તો તે શરીર માટે ઔષધી બની જાય છે. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં તલ ખાવાથી થતા ફાયદા વિશે.
શિયાળામાં તલ ખાવાથી થતા લાભ
1. તલ આપણા શરીર માટે ઔષધી સમાન છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ તલ ખાઈ શકે છે. સલમાન ઝીંક અને સિલેનિયમ જેવા તત્વ હોય છે જે એમ્યુન સિસ્ટમને મજબૂત રાખે છે. જેના કારણે શરીરને સંક્રામક બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે.
2. તલમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. તલ ખાવાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. 21 દિવસ સુધી રોજ તલ ખાવાથી હાડકાનું સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકોને કેલ્શિયમની ખામી હોય અથવા તો આર્થરાઇટિસ હોય તેમણે રોજ તલ ખાવા જોઈએ.
3. તલ આપણા ફેફસાને બરાબર રીતે ડીટોક્ષ કરી શકે છે. તલને ગોળ સાથે મિક્સ કરીને ખાવાથી ફેફસાને થતું નુકસાન અટકે છે.
4. તલમાં ઓમેગા 3 ફેટી એસિડ અને મેગ્નેશિયમ હોય છે. જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે. 21 દિવસ સુધી તલ ખાવાથી હાર્ટ ડિસીઝ નું રિસ્ક ઘટી શકે છે.
આ પણ વાંચો: 40 દિવસમાં સ્વસ્થ થઈ સિદ્ધુની પત્ની, 4 આયુર્વેદિક વસ્તુની મદદથી કેન્સર સામે જંગ જીતી
5. તલમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. જે લોકોને એનીમિયાની બીમારી હોય તેમણે તલ ખાવા જોઈએ. તલ ખાવાથી બ્લડ પ્યોરીફાય થાય છે અને હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
કેવી રીતે ખાવા તલ?
– શિયાળામાં તલને ગોળ સાથે મિક્સ કરીને તેના નાના-નાના લાડુ બનાવીને ખાઈ શકાય છે.
– જે લોકોને ઉધરસ થઈ હોય તેમણે તલનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. પાણીમાં તલને ઉકાળી તેમાં થોડો ગોળ મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણ વખત પીવું.
– તમે તલને શેકીને પણ ખાઈ શકો છો. તલને ધીમા તાપે શેકી લેવા અને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવા. ત્યાર પછી રોજ એક ચમચી તલ ખાઈ લેવા .