વિટામિન C મેળવવાના ઘરગથ્થુ ઉપાયો જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

ક્યા ફળમાં હોય છે સૌથી વધુ વિટામિન C? આ ફળો અનેક બિમારીઓમાં છે ફાયદાકારક
Vitamin C: આજે અમે તમને બે પ્રકારના ફળો વિશે જણાવી રહ્યા છીએ જેમાં વિટામિન સી વધુ પ્રમાણ હોય છે. પરંતુ આજે આપણે એ પણ જાણીશું કે આ બેમાંથી કયા ફળમાં વધુ વિટામિન સી હોય છે.

શિયાળાની ઋતુમાં બજારમાં અનેક પ્રકારના ફળો વેચાય છે. તે સ્વાદમાં ખાટા અને તાસીર ઠંડી હોય છે.

- Advertisement -

આ મોસમી ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આમળાને શિયાળુ ફળ પણ કહેવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે. જો કે, તે પોષક તત્વોથી ભરપૂર છે.

- Advertisement -

આમળાનું અથાણું, મુરબ્બો અને ચટણી બનાવીને ખાવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આ ફળ બજારમાં જોવા મળે છે.

સ્ટાર ફ્રૂટમાં વિટામિન સી પણ હોય છે. તે સ્વાદમાં ખાટું હોય છે. જ્યારે ખાવામાં આમળા જેવો જ સ્વાદ હોય છે.

- Advertisement -

આમળા અને સ્ટાર ફૂડ બન્ને વિટામિન સીના સારા સ્ત્રોત છે, પરંતુ શું તમે જાણો છો કે કયા ફળમાં વધુ વિટામિન સી હોય છે?

એક રિસર્ચ અનુસાર એક કપ એટલે કે લગભગ 150 ગ્રામ આમળામાં 46 ટકા વિટામિન સી હોય છે.

જ્યારે 91 ગ્રામ સ્ટાર ફ્રૂટમાં લગભગ 52 ટકા વિટામિન સી હોય છે.

Share This Article